December 27, 2012

વિઘાદીપ યોજના




વિઘાદીપ યોજના

ક્રમાંક : પ્રા.શિ.નિ./ચ-૧/૦૮/૧૭૮૦-૧૮૦૪ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્‍લોક નં. ૧૨/૧, ડૉ. જી. મ. ભવન, ગુ. રા., ગાંધીનગર,તા. ૨-૬-૨૦૦૮.
પ્રતિ,
જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્‍લા શિક્ષણ સમિતિ,
તમામ, શાસનાધિકારીશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, તમામ
વિષય : ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વિમા યોજના વિમાની કામગીરી વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે વિમા નિયામકશ્રી દ્વારા હાથ ધરવા બાબત.
સંદર્ભ : (૧) ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં, ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) ઝ, તા. ૨૫-૬-૨૦૦૭, અને ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) પાર્ટ , તા. ૩૧-૩-૨૦૦૮, તથા (૨) વિમા નિયામકની કચેરી, રાજ્ય વિમા નિધિ, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક : વિ.નિ. / વિકાસ / પુ. ૧/ જીપીઓ ૧૭૨૩, તા. ૯-૪-૨૦૦૮ અને પત્ર ક્રમાંક : વિ.નિ. / વિકાસ / પુ. ૧ / જીપીએ/૨૪૦૦૦, તા. ૨૧-૫-૨૦૦૮
              ઉપરોકત વિષય પરત્‍વે જણાવવાનું કે, ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક : પીઆરઇ/૧૨૦૧/ઇએમ/૩૩૯/કઇ તા. ૧૫-૩-૨૦૦૨ થી, માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક, અને પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે વિમા રક્ષણ આપવા બાબતની ‘‘વિદ્યાદીપ વિમા યોજના’’ અમલમાં મૂકવામાં આવેલ હતી. જેના બદલે, સંદર્ભ : (૧) માં જણાવેલ ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧(૨૧) ઝ, તા. ૨૫-૬-૨૦૦૭ (નકલ સામેલ છે.) થી, ‘‘ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વિમા યોજના’’ તા. ૧-૪-૨૦૦૮ થી અમલમાં મૂકવામાં આવેલ છે.
આ બાબતે, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તથા શાસનાધિકારીશ્રીઓની તા. ૪-૪-૨૦૦૮ નાં રોજ રાખેલ બેઠકમાં, ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં, સંદર્ભ : (૧) માં જણાવેલ ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) પાર્ટ , તા. ૩૧-૩-૨૦૦૮ ની નકલ રૂબરૂમાં આપવામાં આવેલ હતી. જે મુજબ, માહે : એપ્રિલ ૨૦૦૮ માં બનેલ બનાવોને લગતાં કેસો વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે, વિમા નિયામકશ્રીની કચેરીને મોકલવાના થતા હતાં. હાલ સંદર્ભ : (૨) માં જણાવેલ વિમા નિયામકની કચેરીનાં તા. ૨૧-૫-૨૦૦૮ નાં પત્ર (નકલ સામેલ છે. ) થી, માહે : મેં ૨૦૦૮ દરમ્‍યાન બનેલ બનાવોને લગતાં કેસો પણ વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે, વિમા નિયામકશ્રીની કચેરીને મોકલવા જણાવવામાં આવે છે. સાથોસાથ, આ યોજનાનાં લાભાર્થી / વારસદારે કરવાની અરજીનો નમૂનો, તે સાથે જોડવાનાં કાગળોનું ચેકલીસ્‍ટ, તેમજ અન્‍ય નિયત નમૂના પણ મોકલી આપેલ છે. તો આ યોજના અંતર્ગત તા. ૧-૪-૨૦૦૮ થી જે દાવાઓ ઉદભવેલ હોય, તેના વળતર માટેની નિયત નમૂનામાં અરજીઓ આપની કક્ષાએથી જરૂરી ચકાસણી કરી, આવી દરખાસ્‍તો નિયત સમય મર્યાદામાં ‘‘વિમા નિયામકશ્રી, વિમા નિયામકની કચેરી, રાજ્ય વિમા નિધિ, ગુજરાત સરકાર, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્‍લોક નં. ૧૭, ૩ જો માળ, જુના સચિવાલય, ગાંધીનગર’’ ને મોકલી આપવાની રહેશે.
વધુમાં વિદ્યાર્થીનું મૃત્‍યું, કાયમી અપંગ, અથવા અંશતઃ અપંગ થવાનાં, પ્રસંગે, સંબંધિત શાળાનાં આચાર્યરીએ સાદા પત્રથી તબક્કે સીધી વિમા નિયામકની કચેરીને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ, લાભાર્થી / વારસદાર તરફથી નિયત સમય અને નમૂનામાં કચેરીને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ, લાભાર્થી / વારસદાર તરફથી નિયત સમય અને નમૂનામાં જરૂરી આધારો સહિતની દરખાસ્‍ત મેળવી લઇ, આવી દરખાસ્‍ત તાલુકા કક્ષાએ નહીં મોકલતાં, સીધી જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીની કચેરીએ મોકલવાની સંબંધિતોને સૂચના આપી, આવી દરખાસ્‍તો જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીશ્રીએ સીધી મેળવી લઇ, દરખાસ્‍તની સંપૂર્ણ ચકાસણી, નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપી, વિમા નિયામકની કચેરીને મોકલી આપવાની રહેશે. તેમજ આ યોજનાને લગતી માહિતી સરકારશ્રી દ્વારા માંગવામાં આવે ત્‍યારે, ત્‍વરીત અને સચોટ રીતે પૂરી પાડી શકાય તે માટે, તા. ૧-૪-૨૦૦૮ થી આ સાથે સામેલ પત્રક-૧ મુજબનું જિલ્‍લા કક્ષાએ રજીસ્‍ટર નિભાવી, માસનાં અંતે પત્રકઃર મુજબની તારીજ તૈયાર કરી વડી કચેરી ખા તે દર માસની ૧૦ મી તારીખ સુધીમાં રૂબરૂ રજૂ કરી, વડી કચેરી ખાતે નિભાવવામાં આવનાર રજીસ્‍ટરમાં જાતે જ નોંધ કરવાની રહેશે.                                                                            બિડાણ : ઉપર મુજબ 
(ડૉ. એસ. બી. માંડલિક)
નાયબ શિક્ષણ નિયામક 
ગુ. રા. ગાંધીનગર










પરિશિષ્‍ટ
મૃત્‍યુ પામેલ કે કાયમી અપંગતાના લાભાર્થીના વારસદાર / અપંગ લાભાર્થીએ વીમાની રકમ મેળવવા રજૂ કરવાની અરજીનો નમૂનો.
                હું/ અમે સહી કરનાર શ્રી/શ્રીમતિ..................................................................................... સરનામું .......................................................................................................જાહેર કરું છું / કરીએ છીએ કે શ્રી/શ્રીમતિ .................................................................................... ને તા. ...........................ના રોજ અકસ્‍માત થવાથી .................................... ગામમાં (સ્‍થળનું નામ) મૃત્‍યુ થયેલ છે અથવા કાયમી / અંશતઃ અપંગ થયેલ છે. આ સબબ હું/અમે સ્‍વર્ગસ્‍થ ના વારસદાર તરીકે ગુજરાત સામુહિક જુથ અકસ્‍માત વીમા યોજના દાવાની રકમ રૂ. ............................... માટે અરજી મોકલું છું / મોકલીએ છીએ કે,
જે નીચે દર્શાવેલ મારા / અમારાં બેંક ખાતામાં બારોબાર જમા કરાવી અને તેની જાણ કરવા / મારા સરનામે મોકલી આપવા વિનંતી છે.
મૃત્‍યુ પામેલ / અપંગ થયેલ વ્‍યક્તિ અંગેની માહિતી.

નામ :-

પિતાપતિનું નામ :-

પુરૂ સરનામું :-

ઉમર (પુરાવા સાથે) :-

જાતિ (પુરુષ/સ્‍ત્રી) :-

મૃત્‍યુની તારીખ, સ્‍થળ :-

અકસ્‍માતનું ટૂંકમાં વિવરણ :-

શારીરિક અપંગતાની વિગત :-
વિવરણમાં અકસ્‍માતનું સ્‍થળ, ગામ, તાલુકો, મૃત્‍યુની તારીખ, અકસ્‍માત નોંધાયો હોય તો પોલીસ સ્‍ટેશન, પંચાયતનું નામ સરનામું, તબીબી સારવાર લીધી હોય તેની વિગતો દર્શાવવી અને તેના લગતા આનુસંગિક પુરાવાઓ અરજી સાથે સામેલ કરવા.)

(૨) મૃત્‍યુ પામેલ વ્‍યક્તિના આશ્રિતોની માહિતી - ૧
અ.નં.
નામ    
ઉમર 
મૃત્‍યુ પામેલ વ્‍યક્તિ સાથેનો સંબંધ                               

   













(૩) બેંકની વિગત :
અ.નં.
બેંકનું નામ        
ખાતાનંબર      
બેંકનું સરનામું                             








(૪) ગુજરાત...............સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વીમા યોજના હેઠળ તેઓ (અ) ખાતેદાર ખેડૂત (બ) અસંગઠિત કામદાર (ક) પ્રાથમિક / માધ્‍યમિક શાળાના વિદ્યાર્થી (ડ) કોલેજ / આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થી (ઇ) ............ તરીકે નોંધાયેલ છે.
અરજી સાથે (૧) ખાતેદાર ખેડૂતના કિસ્‍સામાં ૭/૧૨ નો ઉતારો / ક્રેડીટ કાર્ડ / ખેડૂત પોથીની નકલ (૨) અસંગઠિત કામદારના કિસ્‍સામાં સ્‍થાનિક મજૂર અધિકારીનું પ્રમાણપત્ર. (૩) પ્રાથમિક / માધ્‍યમિક શાળા કોલેજ / આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થીના કિસ્‍સામાં શાળા/કોલેજ/આઇ.ટી.આઇ. નું પ્રમાણપત્ર તેમજ (૪) મૃત્‍યુ પ્રમાણપત્ર / કાયમી અપંગતાનું (PPD) સિવિલ સર્જન/અધિકૃત તબીબી અધિકારીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ આ સાથે સામેલ છે.
લાભાર્થી/વારસદારની સહી...................................


પરિશિષ્‍ટ-૨

સક્ષમ અધિકારીએ આપવાનું પ્રમાણપત્ર

             (૧) આથી પ્રમાણિત કરવામાં આવે છે કે શ્રી/શ્રીમતિ............................................................... સરનામું..................................................................................................... ગુજરાત ............................... સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વીમા યોજના હેઠળ આવરી લેવાયા હતા. અને તે/તેમનું અકસ્‍માત થી મૃત્‍યુ / કાયમી / અંશતઃ અપંગ થયેલ છે. તેમના દાવાની અરજીમાં દર્શાવેલ શ્રી/શ્રીમતિ ................................... ............................................. ને વીમા રકમ પેટે રૂ. ............................... ચુકવવાપાત્ર થાય છે.
(૨) તેઓ (અ) ખાતેદાર ખેડૂત (બ) અસંગઠિત કામદાર (ક) પ્રાથમિક / માધ્‍યમિક શાળાના વિદ્યાર્થી / કોલેજના વિદ્યાર્થી / આઇ.ટી.આઇ. ના વિદ્યાર્થી છે.
(૩) રજુ કરેલ અરજી અન્‍વયે જરૂરી તપાસ કરવામાં આવેલ છે અને લાભાર્થી આ યોજનાની શરતો મુજબ વીમા દાવાની રકમ મેળવવા પાત્ર થાય છે તેની ખાતરી કરવામાં આવે છે.
(૪) લાભાર્થી અંગેના જરૂરી પ્રમાણપત્રો જેવા કે

૭/૧૨ નો ઉતારો / ખેડૂતપોથી/ ક્રેડીટ કાર્ડ / શાળા / કોલેજના વિદ્યાર્થી હોવાનું પ્રમાણપત્ર

ખેતમજુર તરીકેનું ઓળખપત્ર

પોસ્‍ટમોર્ટમ રીપોર્ટ અને અનિવાર્ય વિશિષ્‍ટ સંજોગોમાં જિ. કલેકટરનું પ્રમાણપત્ર

એફ.આઇ.આર.

જન્‍મ-મરણ નોંધણી અધિકારીનું મરણનું પ્રમાણપત્ર

કાયમી અપંગતાના કિસ્‍સામાં સબંધિત જીલ્‍લાના સિવિલ સર્જન સ્‍થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર.

અકસ્‍માત બાબતનું પંચનામું

કોર્ટ કેસ થયો હોય તો તેના ચુકાદાની નકલ.
જરૂર હોય ત્‍યાં ઉમરનો પુરાવો ની જરૂરી ચકાસણી કરવામાં આવેલ છે અને તેની નકલો આ સાથે સામેલ છે.
તારીખ :
સ્‍થળ :
ઓફીસ સીલ
                                                 સક્ષમ અધિકારીની સહી.................
હોદ્દો




પરિશિષ્‍ટ
એડવાન્‍સ રીસીપ્‍ટ
                 આથી હું નીચે સહી કરનાર શ્રી / શ્રીમતિ .............................................................. સરનામું .................................................................................... આથી પહોંચ લખી આપું છું કેમને ગુજરાત સરકારની સામુહિક જુથ અકસ્‍માત વીમા યોજના હેઠળ વીમા કંપની તરફથી રૂ..................... ......................... અંકે રૂપિયા ....................................................... પુરા મળેલ છે.
તારીખ                                                       નાણાં લેનારનીસહી...................................
સ્‍થળ :





પરિશિષ્‍ટ
કલેકટર જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ, પી. એમ. રિપોર્ટ ના વિકલ્‍પે આપવાનું પ્રમાણપત્ર
             આથી પ્રમાણિત કરવામાં આવે છે કે શ્રી / શ્રીમતિ........................................................ નું તા. ....................... ના રોજ ............................... મુકામે ....................................... ના રોજ થયેલ અકસ્‍માતના કારણથી અવસાન થયેલ છે. FIR No. .................... થી .................. પો. સ્‍ટેશન ખાતે નોંધાયેલ છે. વિશિષ્‍ટ અનિવાર્ય સંજોગોમાં મૃતકનો પી.એમ. રીપોર્ટ થઇ શકેલ નથી અને તેના વિકલ્‍પે ગુજરાત સામુહિક જુથ અકસ્‍માત વીમા પોલીસી હેઠળ ખાતેદાર ખેડૂત /અસંગઠિત કામદાર / પ્રાથમિક / માધ્‍યમિક શાળા / કોલેજ / આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થી.... તરીકે વીમા દાવા માટે જરૂરી પુરાવાની ચકાસણીને આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.

કલેકટર અને જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ










November 20, 2012

એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં બેલેન્સ ટ્રાન્સફર

એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં બેલેન્સ ટ્રાન્સફર કઈ રીતે થાય, તે
જાણો
-------------------------------------------
જો તમારા કે તમારા પરિવારમાંથી કોઈ સભ્ય કે
પછી તમારા દોસ્તના મોબાઈલમાં બેલેન્સ પતી જાય, તો તમે શું કરશો?
જો કે તમારો જવાબ હશે કે બેલેન્સ કરાવી લેવાનું, પણ ધારો કે દૂર દૂર
સુધી તમને દુકાન ના મળે તો. તો અમારો જવાબ છે કે તમે તમારા મિત્ર અને
પરિવારને તમારા મોબાઈલમાંથી બેલેન્સ આપી શકો છો. તમે
તમારા મોબાલમાંથી તમારા મિત્રનાં મોબાઈલમાં ટ્રાન્સફર કરી શકો છો. આ
સુવિધા દરેક કંપનીઓમાં છે. તમે આ સુવિધાથી 100 રૂપિયા સુધીનું બેલેન્સ
ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ બંને મોબાઈલ એક જ કંપનીનાં હોય તે
જરૂરી છે.

Airtel
*141# નંબર પોતાના એરટેલ ફોન પરથી ડાયલ કરીને પૂછીને
સામેથી મળતી સૂચના પ્રમાણે કરવું જોઈએ.

Aircel
એરસેલમાં તમે 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાથી લઈને 100
રૂપિયા સુધીનું બેલેન્સ ટ્રાન્સફર કરી શકાય છે. જેના માટે એરસેલ
પરથી *122* 666 # ડાયલ કરીને સૂચના પ્રમાણે કરો.

BSNL
GIFL <એમાઉન્ટ> જે મોબાઈલ પર બેલેન્સ મોકલવાનો હોય તે નંબર
લખો અને 53733 પર મોકલી આપો.
ઉ.દા. GIFL 50 9977664411 નંબર 53733 પર મોકલી આપો.

IDEA
આઈડિયાથી આઈડિયામાં બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે એસએમએસ 55567
પર મોકલવાનો રહેશે.
ઉ.દા. SMS GIVE 9077114455 50 અને 55567 પર મોકલો.

Reliance
1. *367*3 # ડાયલ કરો.
2. જેનાં બાદ *312*3# અને મોબાઈલ નંબર નાખો.
3. જેનાં બાદ એમાઉન્ટ લખો.
4. જેનાં બાદ ડિફોલ્ટ પિન 1 લખીને એન્ટર (OK) આપી દો.

Uninor
*202* મોબાઈલ નંબર * એમાઉન્ટ # લખીને સેન્ડ કરો.
ઉ.દા. *202* 9922006677* 50 #

Vodafone
વોડાફોનથી વોડાફોન માટે *131* એમાઉન્ટ * મોબાઈલ નંબર #
ઉ.દા. *131* 50* 9900442233 # કરીને ડાયલ કરો.

November 12, 2012

બ્લોગ કેવી રીતે બનાવશો ?

Hay! you dear, you are welcome to my blog. I will discuss here about creating a
 blog on blogger.com. It's very easy to make just like shutting down your eyes. Are you 
laughing? Or surprised to hear me? So, don't be late, let's start making your own Blog.

Step-1 At first go to blogger.com then you will get following page

Hit the"Get started" button. Oh!! Sorry for not knowing you that you have to
have a Google Account to make a blog. So, create a Google Account. If
you write it into the Email post and putt the correct password what you have
given for Google Account then move on.

Step-2
     You will get a new platform.Name your blog
 
where you have to write 
your Blog title  and Blog address (URL). Blog title- Your blog title will appear s
hed blog, on your dashboard and your profile. Blog address- The URL you select 
will be used by visitors to access your blog. After putting blog address you will click
 the"Check Availability" link if  it show that “This blogaddress is available”.
Otherwise you have to put another URL for availability. You willalsosee "Word 
 Verification"Type the characters you see in the pictures. if it becomes
 successfully finished then move on for further step by clicking the continue button.
 Your Name and Address will be different. It seems difficult.

Step-3
   This is a template choosing step.So,choose  your perfect template from 
   "Choose a starter template".
Nowit’s time to decide about the appearances of your blog. So, choose a template 
from the up coated canvas. You can choose template as per your own thought, about 
the Category. Actually which type of blog do you want to create? After finishing
 our template choosing we will start posting content and write articles. Click  on 
 “Start Blogging”.

 Step-4 
      This is your post editor.There are many links button as you see following picture.
       Let's do it.
You can post your favorite post in it which will be shown in your blog. This editor will
 help you to post all sorts of posting such as image,mp3,videos etc.Keep mind one
 important word, you could not inter your blog without entering your blog address, so,
 try to save it in your own memory or lose your blog.

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ
 કેવી રીતે મુકવી.

આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા
 જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. 
Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો
 ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ
 તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય 
ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી 
યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન
 પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની
 બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને
 ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા
 તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના
 જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો 
પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, 
એમ્પિ૩
જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં
 ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન 
પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલો
ડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન
 હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી 
પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો.
 હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને
 સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી
 કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.

Select a template to use:


Blank template

Classroom site 

Soccer team 

Spring Floral Wedding Instructional 
Browse the gallery for more

Name your site:

Site location - URLs can only use the following characters: 

A-Z,a-z,0-9https://sites.google.com/site/ 


Select a theme
More options